શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

વિઘાદીપ યોજના

વિઘાદીપ યોજના
(શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે)
.૨૬મી જાન્યુઆરી-૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિઘાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે.
.આ યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે.
.આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમશાળા, માધ્યમિક અને ઉ. મા. શાળામાં ભણતા વિઘાર્થીઓને ૨૪ કલાક વિમાનું કવચ પુરું પાડવામાં આવે છે.
.આ યોજનાનું પ્રિમીયમ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
.નીચે પ્રમાણેની રકમ બાળકના મૃત્યુ પામતાં, વાલીને ચુકવવામાં આવે છે.
.પ્રાથમિક શાળાનો વિદઘાર્થી : રૂ. ૫૦,૦૦૦/-
.માધ્યમિક અને ઉ. મા. શાળાના વિઘાર્થીઓ માટે રૂ. ૫૦,૦૦૦/-
વર્ષચુકવાયેલ વિમા પ્રિમીયમ (રૂ. લાખમાં)લાભાર્થીઓની સંખ્યા (લાખમાં)મંજૂર કરેલ ક્લેઈમ
૨૦૦૨-૦૩૨૭.૧૫૧૧૪૪૩૬
૨૦૦૩-૦૪૪૯.૪૪૧૧૪૨૪૮
૨૦૦૪-૦૫૪૨.૯૩૧૧૪૪૪૦
૨૦૦૫-૦૬૯૧.૩૬૧૧૪૧૧૪
૨૦૦૬-૦૭૮૮.૨૫૧૧૪-
૨૦૦૭-૦૮૩૬.૫૫૮૫૮૭
૨૦૦૮-૦૯૭૨.૦૦--
૨૦૦૯-૧૦૨૦૦.૦૦૧૩૮.૫૦૨૭૭
૨૦૧૦-૧૧૨૭૫.૦૦૧૫૯૩૧૮
૨૦૧૧-૧૨૨૧૦.૦૦--

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com