સોમવાર, 6 જાન્યુઆરી, 2014

કચેરી દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ

કચેરી દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ
પરીક્ષાપાત્રતાઅરજી મુદતઉપયોગીતા
પ્રખરતાશોધ૮,૯ ધોરણ ના વિદ્યાર્થીજુલાઇ-ઓગસ્‍ટ પ્રતિવર્ષક્રમિક પસંદ થયેલાને રોકડ પુરસ્‍કાર
માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃતિધોરણ ૮જુલાઈ૧૫૦ થી ૧૮૦ રૂ. શિષ્‍યવૃત્તિ
રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષાધો. ૧૦ના વિદ્યાર્થીઓક્‍ટોબર નવેમ્‍બરક્રમિક પસંદગી પાત્રને શિષ્‍યવૃત્તિ
પ્રાથમિક
માધ્‍યમિક
ચિત્રકલા પરીક્ષા
ધોરણ - ૫
ધોરણ - ૮
સપ્‍ટેમ્‍બરઉત્તિર્ણને પ્રમાણપત્ર
એડીટી
(ચિત્ર શિક્ષક)
પરીક્ષા
ધોરણ-૧૦
પાસ
માર્ચ-એપ્રિલચિત્ર શિક્ષક તરીકે વ્‍યવસાય મળી શકે
પી.ટી.સી.ધોરણ ૧૨ પાસએપ્રિલ-મેપ્રાથમિક શિક્ષક માટે પાત્ર થઈ શકે
જીસીસીશાળા કક્ષાનો વિદ્યાર્થીમે અને નવેમ્‍બરટાઈપિસ્‍ટ માટે લાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com