Hello friends i am Girish Parmar from Gupachary Valothi pari.school ta-pavijetpur Dist-Vadodara mobile-8347205502
બુધવાર, 31 જુલાઈ, 2013
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાઓને મંજૂરી
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાઓને મંજૂરી
Source : Guru Chankya
હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની તમામ રરપ જગ્યા્ઓ અપગ્રેડ થશે
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે તાલુકા સ્તગરે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા માટેની શિક્ષણ મંત્રીશ્રીની ફલશ્રુતિ
મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્યક મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજા વર્ગની કર્મચારી શ્રેણીની રરપ જગ્યાઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યા્ન કેન્દ્રી ત કર્યું છે તેમાં, પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અને ગૂણોત્સવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તકર ઉંચે લાવવા સ્વમૂલ્યાંકન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે. રાજ્યરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણુંકો જેવા ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા્ છે, જેના પરિણામે રાજ્ય માં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર ર.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રેસિંહજી ચૂડાસમાએ મુખ્યગમંત્રીશ્રી સમક્ષ, તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગૂણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યાી કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યઅના રરપ તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-ર માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી જેનો મુખ્યતમંત્રીશ્રીએ સ્વીઅકાર કર્યો હતો.
ગુજરાતમાં મુખ્યકમંત્રીશ્રીની પ્રેરણાથી ૅઆપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકોૅ(ATVT)ની સંકલ્પ ના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચVતર પ્રાથમિક શાળાઓનું વ્યાહપક ફલક વિકસ્યું છે ત્યાકરે તાલુકા સ્તનરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્યાન્હાભોજન યોજના, ગુણોત્સવવ, શાળા આરોગ્ય ચિકિત્સા, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જેવા રાજ્યકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)ની રરપ જગ્યાસઓ મંજૂર કરવામાં આવી છે. આ રરપ (વર્ગ-ર)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાઓ પૈકી પ0 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા પ0 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યઅવસ્થિઇત ધોરણે થઇ શકશે, એમ પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યુંન હતું.

શિક્ષણ વિહાર: બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/...
શિક્ષણ વિહાર: બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/...: તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની પૂર્વ મંજુરી વિના જો શિક્ષકને છુટા કર્યા અને જો મહેકમ માં તુટ પડી તો મુખ્ય શિક્ષકના પગારને સ્થગિત કરવામાં આ...
મંગળવાર, 30 જુલાઈ, 2013
તમારી ટાઇપની ઝડપ કેવી રીતે વધારશો?
તમારી ટાઇપની ઝડપ કેવી રીતે વધારશો?
મિત્રો, ટાઈપની રડપ વધરવી સરળ છે. પૂછો કેવી રીતે? બસ, નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરીને(495 kbનો છે.) ફટાફટ ડાઉનલોડ થઇ જશે, અને પછી ઈન્સ્ટોલ કરી દો. ઉપર દેખાતી
સ્ક્રિનના અક્ષરો ટાઇપ કરતા જાઓ.રમતાં રમતાં સાથે ટાઇપની ઝડપ વધે તેવો મજાનો
સોફ્ટવવેર છે. નીચે ડાઉનલોડ લિંક મૂકી છે. તે પરથી ડાઉનલોડ કરી શકશો.
ftp://ftp.neuber.com/pub/wtrainer.exe
http://www.neuber.biz/download/wtrainer.exe
આ વાત મિત્રો સાથે શેર કરો નિચેના બટ્ટન પર ક્લિક કરીને.
રવિવાર, 28 જુલાઈ, 2013
શુક્રવાર, 19 જુલાઈ, 2013
રવિવાર, 14 જુલાઈ, 2013
PATEL MITHUNKUMAR: ડ્રોપ ડાઉન મેનુ બનાવો...
PATEL MITHUNKUMAR: ડ્રોપ ડાઉન મેનુ બનાવો...: નમસ્કાર મિત્રો......ઘણા સમય થી કેટલાયે મિત્રોના ફોન આવતા હતા કે તમે તમાર બ્લોગ પર બનાવેલ ડ્રોપ ડાઉન મેનુ બનાવવાની રીત સમજાવો....તો આજ...
શુક્રવાર, 12 જુલાઈ, 2013
ગુરુવાર, 11 જુલાઈ, 2013
પ્રજ્ઞા
પ્રજ્ઞા
PRAGNA GEET.mp3
પ્રજ્ઞાગીત
બનીએ
પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા
સૌનું
વિકસતું રહે જ્ઞાન
.....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન
....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
-શ્રી પ્રકાશ પરમાર
-શ્રી પ્રકાશ પરમાર
સૃજનગીત
SRUJAN GEET.mp3
જ્ઞાન કે ઈસ પુન્ય
પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ
કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે
જી ચલે યા મર ચલે
ખુદ બઢે,સબકો બઢાયે......(2)
ઐસા સાથી સાથ હો
જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો
રાહી,બાદમે પછતાયેગા
જ્ઞાન કા દિપક જલા
તું....(2)
જગમે તેરા નામ હો
જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો
ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
સૃજન કર સબકો બઢા દે.....(2)
જ્ઞાન જ્યોતિ મશાલ કો
જ્ઞાન કે ઈસ.......
પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?
· ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
· દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
· વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
· જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
· વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
· બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
· કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
· બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો.
પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ
વિશે આપવાની સુચના
· આપણી.................................................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1અને ધોરણ 2 માં અમલી બન્યો છે.
· પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.
· પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.
· બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.
· ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.
· સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે.
આચાર્ય શ્રી ..................... પ્રા.શાળા તાલુકો - ..............
જિ-........................
બુધવાર, 10 જુલાઈ, 2013
PIYUSH............MUKESH...........: તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩,...
PIYUSH............MUKESH...........: તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩,...: આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google...
મંગળવાર, 9 જુલાઈ, 2013
Badali Mahiti
kutchh jilla badli camp
15/7/13 - over setup--mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhujanjar rapar, bhachau , gandhidham
17/7/13--taluka fer---bhuj
18/7/13--taluka fer--rapar
19/7/13--taluka fer--bhachau
20/7/13--taluka fer---mundra mandvi
22/7/13---taluka fer--gandhidhamanjar
23/7/13--taluka fer--nakhtrana lakhpat abdasa
25/7/13--genral camp---mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhuj
26/7/13--genral camp--anjar rapar, bhachau , gandhidham
29/7/13--jilla fer
BRC/CRC ને શિક્ષકોના બદલી કેમ્પમા ઉપસ્થિત રહેવા બાબત
ચુંટણી કામગીરીની વળતર રજા મેળવવા બાબત
સોમવાર, 8 જુલાઈ, 2013
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ : ગુજરાતી ફોન્ટ
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ : ગુજરાતી ફોન્ટ: શ્રુતિ ૨ શ્રી ૧ શ્રી ૨ શ્રી ૩ શ્રી ૪ શ્રી શ્રી ૬ કેપ ૧૨૭ શ્રી ૭ શ્રી ૮ શ્રી ૯ ઘનશ્યામ એલ.એમ.જી ટેરાફોન્ટ એલ.એમ.જ...
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ : સોફ્ટવેર download
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ : સોફ્ટવેર download: ગુજરાતી લખવા માટે નું સોફ્ટવેર ડાઉનલોડ કરો ADOBE READER -11 GOOGLE TALK FREE DOWNLOAD MANEGER Team Viewer 8.6 M...
રવિવાર, 7 જુલાઈ, 2013
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. | ||
કેટેગરી | ગણિત-વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન |
અલ્પદ્રષ્ટિ | ૫૮.૪૭ | ૫૫.૫૮ |
હલનચલન (OH) | ૫૪.૫૧ | ૬૩.૭૩ |
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. |
(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
શનિવાર, 6 જુલાઈ, 2013
બુધવાર, 3 જુલાઈ, 2013
મંગળવાર, 2 જુલાઈ, 2013
સોમવાર, 1 જુલાઈ, 2013
Baroda Badali Camp Mahitee
Baroda: Badali Camp Date
:Vadh-Ghat: (9/7 to 11/7,)
9/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,.
10/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
11/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
:Antarik Taluka: (16/7 to 18/7)
16/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
17/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
18/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,
20/7/13 Janaral camp.
22/7/13 Jilla Fer
Info by: Pavi jetpur Taluka Ghatak Sang Maha Mantri.
Note: aa date ma kadach ferfar thai sake.
Katch jilla badli cemp*
>> 2-7-13 over setap
mandvi, abdasa, lakhapat, nakhatana, bhuj
>> 3-7-13 over setap
anjar, rapar, bhachau, gandhidham
>> 5-7-13 taluka fer
bhuj
>> 6-7-13 taluka fer
rapar
>> 7-7-13 taluka fer
bhachau
>> 8-7-13 taluka fer
mundra, mandvi
>> 12-7-13 taluka fer
gandhidham, ajnjar
>> 13-7-13 taluka fer
nakhatarana, lakhapat, abhdasa
>> 17-7-13 genrel camp
mandvi, abda, lakhpat, nakhtar, mundra, bhuj,
>> 18-7-13 genrel cemp
rapar, bhachau, gandhid
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)